Best Astrology in Ahmedabad
Welcome to Sughosha Sughosha Sughosha Astrology Consultancy
વિદ્વાન પંડિતવર્ય શ્રી કૃણાલભાઇ ગુરુજી સુધોષાવાળા
(સોમચંદ. ડી. શાહ)
જૈન વિધિ વિધાન, સાધુ સાધ્વીજી ભગવંતોને ધાર્મિક અભ્યાસ, જયોતિષ અને વાસ્તુનું માર્ગદર્શન, 16 સંસ્કાર (ગર્ભસંસ્કાર), મંત્ર વિજ્ઞાન સાધના, અજૈન વિધિ તથા હવન આદિ સાધના.
અભ્યાસ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (8 વર્ષનો સંપૂર્ણ કોર્ષ)
પૂજન
- શ્રી સિધ્ધચક્ર પૂજન
- શ્રી ભક્તામર પૂજન
- શ્રી નવકાર મંત્ર પૂજન
- શ્રી સીમંધરસ્વામિ પૂજન
- શ્રી પૌષ્ટિક પૂજન
- શ્રી કલ્યાણમંદીર પૂજન
- શ્રી સર્વતોભદ્ર પૂજન
- શ્રી ઘંટાકર્ણવીર પૂજન
- શ્રી ઋષિમંડલ પૂજન
- શ્રી શાંતિ-સ્નાત્ર પૂજન
- શ્રી ઉવસગ્ગહરમ્ પૂજન
- શ્રી સંતીકરં પૂજન
- શ્રી ચોવીશ તીર્થંકર પૂજન
- શ્રી બૃહદ્ નંધાવર્ત પૂજન
- શ્રી સુરિમંત્ર પૂજન
- શ્રી સરસ્વતી પૂજન
- શ્રી અર્હદ પૂજન
- શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન
- શ્રી મહાલક્ષ્મી પૂજન
- શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજન
- શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર પૂજન
- શ્રી નવપદ પૂજન
- શ્રી નમિઉણ પૂજન
- શ્રી ગૌતમસ્વામિ પૂજન
- શ્રી વીશસ્થાનક પૂજન
- શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પૂજન
- શ્રી માણીભદ્ર પૂજન
વિધિ-વિધાન
- શ્રી અંજન-શલાકા-પ્રતિષ્ઠા
- શ્રી ભૂમિ-પૂજન ખનન વિધિ
- શ્રી જિનબિંબ પ્રતિષ્ઠા વિધિ
- શ્રી સીમંધરસ્વામિ પૂજન
- સ્નાત્ર મહોત્સવ વિવેચન
- શ્રી શાંતિધારા અભિષેક
- શ્રી ૧૮ અભિષેક
- શ્રી શીલાસ્થાપન વિધિ
- શ્રી ચૈત્ય અભિષેક વિધિ
- શ્રી ચોવીશ તીર્થંકર પૂજન
- શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક
- શ્રી ચૈત્યદ્વાર પ્રતિષ્ઠા વિધિ
- શ્રી અર્હદ્દ અભિષેક
- શ્રી ભીટ્ટશીલા સ્થાપન વિધિ
- શ્રી પર્યુષણ પર્વ આરાધના
- શ્રી સકલ તીર્થ ભાવયાત્રા
- શ્રી નમિઉણ પૂજન
- ૧૮ પાપસ્થાનક સંવેદના