વિદ્વાન પંડિતવર્ય શ્રી કૃણાલભાઇ ગુરુજી સુધોષાવાળા
(સોમચંદ. ડી. શાહ)
જૈન વિધિ વિધાન, સાધુ સાધ્વીજી ભગવંતોને ધાર્મિક અભ્યાસ, જયોતિષ અને વાસ્તુનું માર્ગદર્શન, 16 સંસ્કાર (ગર્ભસંસ્કાર), મંત્ર વિજ્ઞાન સાધના, અજૈન વિધિ તથા હવન આદિ સાધના.
અભ્યાસ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (8 વર્ષનો સંપૂર્ણ કોર્ષ)